ભાઈ ભાઈ… ભલા મોરી રામા – old lyrics 1989

મોટાભાગના લોકોએ ભવાઈની આ રચનાના શબ્દો 2011 બાદ સાંભળ્યા છે. જો તમે કેટલાય ગુજરાતીની જેમ અંધારામાં હોવ અને ધડાધડ ઝંડો લઈને ભાગતા હોવ તો જરા જાણી લો કે આ ગીત 2011માં નથી રચાયું. વાસ્તવમાં તો ભવાઈમાં આ ઢાળમાં કેટલીય રચનાઓ … Continue reading ભાઈ ભાઈ… ભલા મોરી રામા – old lyrics 1989

ભલા મોરી રામા – જુનું ગીત છુપાવવાનો પ્રયાસ?

‘ભુજ’ ફિલ્મમાં સંજય દત્ત પર “ભાઈ ભાઈ… ભલા મોરી રામા, ભલા તારી રામા” – આ ગીત ફિલ્માવામાં આવતા જ અચાનક ક્રેડીટ વગેરેની બબાલ ચાલુ થઇ ગયી છે. ખરું પણ છે. ક્રેડીટ તો મળવી જ જોઈએ, પણ કોને? આ ઘોડાપૂરમાં હમેશા … Continue reading ભલા મોરી રામા – જુનું ગીત છુપાવવાનો પ્રયાસ?

carryonkesarcover

CarryOn કેસર : #CarryOn ગુજરાતી સિનેમા

ચલો.. ગુજરાતી સિનેમા છેવટે થોડું ‘વયસ્ક’ થયું! છેલ્લા કેટલાય સમયથી, સાચે તો ‘બે યાર…’ આવ્યા પછી એક પરફેક્ટ લેવલની ગુજરાતી ફિલ્મ આવી નથી. વચ્ચે થોડી નહિ, ઘણી ફિલ્મો આવી.. પણ એમને જોઇને મોટેભાગે એમ જ લાગે કે આ આવી જ … Continue reading CarryOn કેસર : #CarryOn ગુજરાતી સિનેમા

Shubh Aarambh

શુભ આરંભ: Rich ગુજરાતી ફિલ્મોનો!

જયારે કોઈ નવો ચીલો ચિતરાવાનો સમય શરુ થાય ત્યારે શરૂઆત કરનાર વ્યક્તિ કે ઘટના યાદગાર રહી જાય છે. ‘કેવી રીતે જઈશ?’ આ જ રીતે એક માઈલસ્ટોન બની ગયો છે! હિન્દી ફિલ્મ ઈતિહાસને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક શોલે પહેલા … Continue reading શુભ આરંભ: Rich ગુજરાતી ફિલ્મોનો!

મિશન મમ્મી : મિશન અકમ્પ્લીશ્ડ?

જયારે પણ ગુજરાતી ફિલ્મો કે સાહિત્ય ની વાત નીકળે, હમેશા એક જ વાત થાય. “ ‘હવેની પેઢી‘ ને ગુજરાતીમાં એટલો રસ રહ્યો નથી. ‘પિઝ્ઝા-બર્ગર’ ની આ પેઢીને જો સિનેમા/સાહિત્યમાં રસ લાવવો હોય તો થોડી ‘અંગ્રેજીયત’ તો ઉમેરવી જ પડે .” … Continue reading મિશન મમ્મી : મિશન અકમ્પ્લીશ્ડ?