ભાઈ ભાઈ… ભલા મોરી રામા – old lyrics 1989

મોટાભાગના લોકોએ ભવાઈની આ રચનાના શબ્દો 2011 બાદ સાંભળ્યા છે. જો તમે કેટલાય ગુજરાતીની જેમ અંધારામાં હોવ અને ધડાધડ ઝંડો લઈને ભાગતા હોવ તો જરા જાણી લો કે આ ગીત 2011માં નથી રચાયું. વાસ્તવમાં તો ભવાઈમાં આ ઢાળમાં કેટલીય રચનાઓ … Continue reading ભાઈ ભાઈ… ભલા મોરી રામા – old lyrics 1989

ભલા મોરી રામા – જુનું ગીત છુપાવવાનો પ્રયાસ?

‘ભુજ’ ફિલ્મમાં સંજય દત્ત પર “ભાઈ ભાઈ… ભલા મોરી રામા, ભલા તારી રામા” – આ ગીત ફિલ્માવામાં આવતા જ અચાનક ક્રેડીટ વગેરેની બબાલ ચાલુ થઇ ગયી છે. ખરું પણ છે. ક્રેડીટ તો મળવી જ જોઈએ, પણ કોને? આ ઘોડાપૂરમાં હમેશા … Continue reading ભલા મોરી રામા – જુનું ગીત છુપાવવાનો પ્રયાસ?

Image reference - Getty Image

Congratulations – તમારી લોન approve થઇ ગઈ છે

કેટલી વખત તમે આ મેસેજ આવેલો છે? કદી કોઈ પણ લોન લીધી નથી અથવા તો તેના માટે રિક્વેસ્ટ પણ નથી કરી તેમ છત્તા પણ? અત્યારના સમયમાં અને ખાસ તો લોકડાઉન પછી આપણે બધા જ ઈન્ટરનેટ અને વિવિધ એપ્લિકેશન પર આધારિત … Continue reading Congratulations – તમારી લોન approve થઇ ગઈ છે

Technical writers

ટેકનીકલ રાઈટર્સ ની જરૂર કેમ છે?

જયારે પણ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ની કે પ્રોજેક્ટ ની વાત આવે ત્યારે એક તકલીફ ખાસ જોવા મળી છે, ખાસ કરીને ઇન્ડિયામાં. એ છે સોફ્ટવેર એન્જીનીયરીંગની. સોફ્ટવેર એન્જીનીયરીંગ ના કન્સેપ્ટ પર ચાલ્યા વગર જ ડેવલોપમેન્ટ શુરુ કરવામાં આવે છે અને એના કારણે … Continue reading ટેકનીકલ રાઈટર્સ ની જરૂર કેમ છે?

carryonkesarcover

CarryOn કેસર : #CarryOn ગુજરાતી સિનેમા

ચલો.. ગુજરાતી સિનેમા છેવટે થોડું ‘વયસ્ક’ થયું! છેલ્લા કેટલાય સમયથી, સાચે તો ‘બે યાર…’ આવ્યા પછી એક પરફેક્ટ લેવલની ગુજરાતી ફિલ્મ આવી નથી. વચ્ચે થોડી નહિ, ઘણી ફિલ્મો આવી.. પણ એમને જોઇને મોટેભાગે એમ જ લાગે કે આ આવી જ … Continue reading CarryOn કેસર : #CarryOn ગુજરાતી સિનેમા

Shubh Aarambh

શુભ આરંભ: Rich ગુજરાતી ફિલ્મોનો!

જયારે કોઈ નવો ચીલો ચિતરાવાનો સમય શરુ થાય ત્યારે શરૂઆત કરનાર વ્યક્તિ કે ઘટના યાદગાર રહી જાય છે. ‘કેવી રીતે જઈશ?’ આ જ રીતે એક માઈલસ્ટોન બની ગયો છે! હિન્દી ફિલ્મ ઈતિહાસને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક શોલે પહેલા … Continue reading શુભ આરંભ: Rich ગુજરાતી ફિલ્મોનો!

7 ‘સાચી’ બાબતો, જે તમને કોઈ નહિ કહે

હેપ્પી ન્યુ યર! રાતના બાર વાગ્યા નહિ હોય અને આપણા ‘વ્યવહાર’ પ્રમાણે આખું ગામ હેપી ન્યુ યર ના ફોરવર્ડ મેસેજ, ઈમેજીસ, વિડીઓ, ઉપદેશ સાથે ફોન ને હેંગ કરી દેતા હશે! રોજ સવારે સેંકડો ફાલતું મેસેજીસ ફોનમાં આવીને ડિવાઈસ અને મગજ … Continue reading 7 ‘સાચી’ બાબતો, જે તમને કોઈ નહિ કહે

Collateral Beauty : ક્રૂર જીંદગીમાં પણ ખૂબસૂરતી

Life is about people. જીંદગી!! આપણે જે જીવીએ છીએ એ કોના માટે છે? એના જવાબમાં ખૂબસૂરત જવાબ ફિલ્મની શરૂઆતની લાઈનમાં જ આપી દીધો છે. વિલ સ્મિથ, ધરખમ કલાકાર, ફરી એક વખત પોતાની એક જબરદસ્ત પરફોર્મન્સથી પેક ફિલ્મમાં, પહેલા જ સીન … Continue reading Collateral Beauty : ક્રૂર જીંદગીમાં પણ ખૂબસૂરતી

દંગલ : પણ કોની સાથે? | बन्दे की मेहनत को किस्मत का सादर परणाम है

અખાડો… માટી… મગદળ… દૂધ… બજરંગબલી… બાવડા ફૂલાયેલા પહેલવાન… અખાડાની દીવાલ પર લખેલું कोई भी बलिदान देश से बड़ा नहीं होता સાથે જ બેકગ્રાઉન્ડમાં.. ભેડ કી હાહાકાર કે બદલે શેર કી એક દહાડ!! આમ પહેલી જ મીનીટમાં તમારા રૂવાંડા ઉભા થઇ … Continue reading દંગલ : પણ કોની સાથે? | बन्दे की मेहनत को किस्मत का सादर परणाम है

મિશન મમ્મી : મિશન અકમ્પ્લીશ્ડ?

જયારે પણ ગુજરાતી ફિલ્મો કે સાહિત્ય ની વાત નીકળે, હમેશા એક જ વાત થાય. “ ‘હવેની પેઢી‘ ને ગુજરાતીમાં એટલો રસ રહ્યો નથી. ‘પિઝ્ઝા-બર્ગર’ ની આ પેઢીને જો સિનેમા/સાહિત્યમાં રસ લાવવો હોય તો થોડી ‘અંગ્રેજીયત’ તો ઉમેરવી જ પડે .” … Continue reading મિશન મમ્મી : મિશન અકમ્પ્લીશ્ડ?