Collateral Beauty : ક્રૂર જીંદગીમાં પણ ખૂબસૂરતી

Life is about people.

જીંદગી!! આપણે જે જીવીએ છીએ એ કોના માટે છે? એના જવાબમાં ખૂબસૂરત જવાબ ફિલ્મની શરૂઆતની લાઈનમાં જ આપી દીધો છે. વિલ સ્મિથ, ધરખમ કલાકાર, ફરી એક વખત પોતાની એક જબરદસ્ત પરફોર્મન્સથી પેક ફિલ્મમાં, પહેલા જ સીન થી એનર્જીથી ભરપૂર સ્પીચમાં પોતાની થીયરી રજુ કરે છે. હા, અહિયાં કોઈ ખોટા પાઠ નથી ભણાવાતા, મસ્તીમાં કહે છે કે તમે અહિયાં આવો છો, નોકરીએ, કારણ કે નહિ